Pethal Purma Pavo Vage
Aishwariya Majmudar
1:56વ્હાલમનાં વ્હાલમનાં વ્હાલમનાં (હે હે) બોલ વ્હાલમનાં વ્હાલમનાં વ્હાલમનાં ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના (વ્હાલમના) ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના (વ્હાલમના) બોલ વ્હાલમના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના બોલ વ્હાલમના હો વ્હાલમના ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના આજ તો હવે વડલાદાળે ઝૂલશુ રે લોલ (ઝૂલશુ રે લોલ) કાલ તો હવે મોરલા સાથે કૂદશુ રે લોલ (કૂદશુ રે લોલ) આજ તો હવે વડલાદાળે ઝૂલશુ રે લોલ (ઝૂલશુ રે લોલ) કાલ તો હવે મોરલા સાથે કૂદશુ રે લોલ (કૂદશુ રે લોલ) ઝૂલતાં ઝોકો વાગશે મને કૂદતાં કાંટો વાગશે મને ઝૂલતાં ઝોકો વાગશે મને કૂદતાં કાંટો વાગશે મને વેગશે રે બોલ વ્હાલમના વેગશે રે બોલ વ્હાલમના બોલ વ્હાલમના, હા આ ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના