Lala Ne Laad Ladavo
Ami Joshi
6:20ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ઝુલાવે ગોકુળ ની નારી રે ઝુલાવે ગોકુળ ની નારી રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ તને રમકડાં આપુ રે ગોપાલ તને રમકડાં આપુ રે ગોપાલ તને માખણયું વહાલું રે ગોપાલ તને માખણયું વહાલું રે ગોપાલ મારો બોલે છે કાલુ ધેલું ગોપાલ મારો બોલે છે કાલુ ધેલું ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું ગોપાલ તને ઝાંઝરીયું પહેરાવું કે નાના - નાના ડગલાં હું ભરાવું કે નાના - નાના ડગલાં હું ભરાવું ગોપાલ તને આંગણિયા માં નચાવું ગોપાલ તને આંગણિયા માં નચાવું ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ તને ચાંદની રાતે રમાડું ગોપાલ તને ચાંદની રાતે રમાડું કે હાથ માં ઘુઘરડો વગડાવું કે હાથ માં ઘુઘરડો વગડાવું કે પ્રાપ્ત સમય આવી ને જગાડું કે પ્રાપ્ત સમય આવી ને જગાડું ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ઝુલાવે ગોકુળ ની નારી રે ઝુલાવે ગોકુળ ની નારી રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે ગોપાલ મારો પારણીયે ઝૂલે રે