Tara Jevu Koi Nathi

Tara Jevu Koi Nathi

Chintan Prajapati

Альбом: Pyaar Na Raatri
Длительность: 4:56
Год: 2025
Скачать MP3

Текст песни

હો અમે કેટલાંએ જોયા જીવનમાં
અમે કેટલાંએ જોયા જીવનમાં
અરે કેટલાંએ જોયા જીવનમાં
પણ તારા જેવું કોઈ નથી ઓ વ્હાલી મારી
તારા જેવું કોઈ નથી
હો કેટલાંએ તારા ગગનમાં
અરે કેટલાંએ તારા ગગનમાં
પણ ચાંદ જેવું કોઈ નથી
ઓ વ્હાલી, તારા જેવું કોઈ નથી

ઓ કેટલી યાર તું ફેર લાગે છે
નઝર ના લાગે, ડર લાગે છે
જાણે પરલોક ની પરી
હો કોઈની નઝર ન લાગે નહીં
ઓ વ્હાલી, તારા જેવું કોઈ નથી

હો હો હો હો
હા હા હા હા
હો હો હો હો
હા હા હા હા

હો ચહેરો જોઈને હાલ મારો જાણી લે
મારા માટે થાઈ આખી રાત ભર જાગી લે
હા પથ્થર એટલાં દેવને પૂજી લે
વિધાતા ના લેખમાં પણ મેખ એ મારી દે
મેખ એ મારી દે
હો કેટલી તું મારી care કરે છે
હર એક વાત મને share કરે છે
સુખ દુઃખ નો સાથી તું
હર જન્મ તમે મળજો મને
હો જીવ મારા
તારા જેવું કોઈ નથી

જો હૂં હ્રદય તો તમે છો દબકારો
દૂર થશો તો શ્વાસ ખૂટશે અમારો

નઈ છૂટે ત્યાં સુધી આપણો સાથવારો
જ્યાં સુધી ચાલે તારો મારો ધબકારો
તારો મારો ધબકારો
હો પહેલી wish મારી યાર તમે છો
છેલ્લી ખ્વાહિશ યાર તમે છો
તારા થી વધુ કોઈ નહીં

હો બીજું કંઈ ન માગું ખુદા તારી પાસે
ભવો ભવ ના કરતો જુદા
અરે તારા જેવું કોઈ નથી