Jode Rehjo Raaj (Feat. Unnati Shah & Vishal Khatri)
Dhaval Kothari
3:56કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર હે મારા મનડાના મીત મારા જીવન સંગીત મારા મનડાના મીત મારા જીવન સંગીત થઇને આવ્યા છે મારી પ્રીત કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર આજે અમારા જીવન નો આ કેટલો સુંદર દિવસ છે આજે અમારા જીવન નો આ કેટલો સુંદર દિવસ છે આજે અમે રમશું પ્રિતમ ની સાથે આજે અમે રમશું પ્રિતમ ની સાથે હાથો માં હાથ રાખી ને હો કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હે કોઈ સાંજને પણ તો જઈને કહો આજ રાત તો જલ્દી લાવે ના હે પ્રીત નો અવસર છે આજે મીઠી નજરો કોઈ લગાવે ના આજે પ્રેમની સુવાશથી મહેકે છે આશોના ઠોર આજે પ્રેમની સુવાશથી મહેકે છે આશોના ઠોર તને પામિ ગયા બધુ હારી ગયા તને પામિ ગયા બધુ હારી ગયા છતાં મીઠી લાગે છે આ જીત કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર