Dev Dwarka No Nath
Gaman Santhal
7:02હો લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ જોઈ તને યાદ આઈ જૂની મારી પ્રીત યાદ હશે સાયકલ ની પાછલી સીટ યાદ હશે સાયકલ ની પાછલી સીટ બ્રેક મારુ ને તન લાગતી’તી બીક ઘણા દાડે મળી ઓળખાણ તો પડી ઘણા દાડે મળી ઓળખાણ તો પડી જોઈ તને આજ મારી આંખો રડી લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત હો બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત યાદ આયો તારા ઘર નો એ રસ્તો જોવા તને સાયકલ ના આંટા રે મારતો હો પ્રેમ ની વાતો કાગળ પર લખતો હોમે આવું તો બોલી નતો શકતો વાતો નસીબ ની બધી સમય ગયો રે વીતી વાતો નસીબ ની બધી સમય ગયો રે વીતી નહિ આવે પાછા એ દિવસો રે કદી લીધી બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસ ની ટિકિટ મળી બાજુ વાળી સીટ બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત હો બસમાં વાગ સ ગમન સાંથલ ના ગીત તારી દુનિયામાં તું ખુશ તો છે ને પ્રેમ મારો તને યાદ તો છે ને હવે શું કહેવું મારા નસીબ ને ભૂલી ના જતી તું આ ગરીબ ને પ્રેમ તો હતો પણ કિસ્મત નતી પ્રેમ તો હતો પણ કિસ્મત નતી યાદ રાખજે કે મહોબ્બત હતી હા આયો તારું સ્ટેશન ને બસ ઉભી રહી આયો તારું સ્ટેશન ને બસ ઉભી રહી જતા જોઈ તન આજ રડે મારી પ્રીત જોઈ બસ ની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ બસ ની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત હું નહિ ભૂલું યાદ રાખજે તું પ્રીત