Aadat
Gaman Santhal
4:44તને મળ્યા પછી દિલ ને રાહત છે તને મળ્યા પછી દિલ ને રાહત છે તને મળ્યા પછી દિલ ને રાહત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે મારા હૈયે ને હોઠે તારી વાત છે મારા હૈયે ને હોઠે તારી વાત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે પગલી ચાહત છે હો નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા નશીબદાર છું કે તમે જિંદગીમાં આવ્યા પૂરા થયા સપના જે હતા રે સજાવ્યા તને મળ્યા પછી દિલ ને રાહત છે તને મળ્યા પછી દિલ ને રાહત છે તારી ચાહત છે તારી ચાહત છે પગલી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે પાગલ ચાહત છે તારી ચાહત છે દિલમાં ચાહત છે હો તારા પ્રેમની એવી અસર છે ઘડી ના ફાવે મને તારા વગર રે હો મારા જેવી પણ તારી હાલત છે મને પડી ગઈ એક તારી રે લત છે ઓ એક પળ મારાથી ના જતા દૂર જીવવા માટે છે તારી જરૂર એક પળ મારાથી ના જતા દૂર જીવવા માટે છે તારી જરૂર તને મળ્યા પછી દિલ ને રાહત છે તને મળ્યા પછી દિલ ને રાહત છે તારી ચાહત છે તારી ચાહત છે પગલી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે પાગલ ચાહત છે તારી ચાહત છે દિલમાં ચાહત છે ઓ મળ્યો આ જન્મે મને તારો આ પ્યાર રે માંગુ કુદરત નો કાયમ આભાર રે ઓ ઓ મારા માટે તમે જાણે લીધો અવતાર રે એક પળ દૂર ના જતા મારા યાર રે ઓ જન્મોનું બંધન તારી રે સાથે જીવશું અમે એક તારા રે માટે જન્મોનું બંધન તારી રે સાથે જીવશું અમે એક તારા રે માટે તને મળ્યા પછી દિલ ને રાહત છે તને મળ્યા પછી દિલ ને રાહત છે તારી ચાહત છે તારી ચાહત છે પગલી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે હૈયામાં ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે તારી ચાહત છે