Sachi Re Mari Sat Re Bhavani Ma
Geeta Rabari
2:50સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે