Dino Nath Bahu Dayalu
Gopal Bharwad
4:21હે આવું કા કરો રે તમે આવું કા કરો એ આવું કા કરો રે તમે આવું કા કરો મજધારે મેલી હવે છૂટા રે પડો મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે ઉગતા દન આવે યાદ કેમ રે ભુલાવું મન મનથી મારો હવે કોની આગળ ગાવું તારી યાદમાં દિન જાય મને ના ભાવે ખાવું હો મને જૂઠી રે લગાડી માયા ભૂલી રે તમે ગ્યા જોડે રહેવાના કોલ દઈ અડધે રે છોડી ગયા મારા મનની માલણ હમજો હે વખતી લાગે વહમાયા કડવા કારનામાં ભૂલથી પણ આવો નઈ માલણ મારી હામાં આ દુખના રે ગાળા મારે કોની આગળ ગાવા હે મારા દખના રે ગાળા માલણ કોની આગળ ગાવા હો જિંદગીમાં રહી ગયા અધુરા રે સપના રહી ગયા યાદોમાં માન્યા હતા આપણા હો ભાળી ના શક્યો કોઈ કલમનો કરમી ખોટી કિસ્મત મારી જોવું પડ્યું મન થી હો અમે આંખોમાં લુટાયા રેવા દીધું નઈ વાહે પ્રેમ કરીને હવે આ પ્રેમીઓ પછતાહે તમે વાતે વાતે કેવા ફરો એ મારા બનીને રેતા હવે બીજાના થઈ ફરો ઓઢી બીજાની ઓઢણી હવે કઈ શરમ કરો મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે મારા દલડાને તોડી હવે મોજથી ફરો હો જમાનો કેતો રેસે પ્રેમ તો પ્રેમ છે પ્રેમીઓને પૂછો યા ખોટો રે વેમ છે હો મનમાં લણનું ખોટું દિલસે દગાડુ ઉગ્યો તો દિ ત્યાં તો જોયું રે અંધારું હો જીવ કઈ કઈ હવે કેટલાને બાળસો કયા મોઢે રેશો તમે કેટલાને પાડશો તમે મીઠું મીઠું ના બોલશો હે મને નફરત કરાવી હવે હોત મા રહો દગાની દુનિયામાં નામ અમર કરો મારા દલડાને તોડી હવે મોજથી ફરો હે મારા દલડાને તોડી હવે મોજથી ફરો