Lai Ja Ne Lerida
Gopal Bharwad, Manisha Bharwad
5:12હો અમારા થી મોઢું તમે ફેરવી ના લેશો હો હો અમારા થી મોઢું તમે ફેરવી ના લેશો ભૂલ શું અમારી છે એકવાર કેશો હો તમે ભલે દિલ માં થી કાઢી મને દેશો તમે મારી જિંદગીમાં જીવનભર રહેશો હો તારા સિવાય નથી દુનિયા માં કોઈ મારું હૈયે ને હોઠે મારા નામ એક તારું હૈયે ને હોઠે મારા નામ એક તારું હે હું તો ભગવાન પાસે સદા એક દુઆ માંગુ ઓ રે મારી વ્હાલી તને જીવ ની જેમ રાખું ઓ, ઓ રે મારી વ્હાલી તને જીવ ની જેમ રાખું ઓ ખબર નથી પડતી તને ખોટ ક્યાં દેખાય તારા દિલ માં ક્યાં થી આવી નફરત થાય હો હો પહેલા તું મારા થી આમ દુર ના તી જાતી આજ હામે આવું તો એ હામું નથી જોતી ઓ તારા સિવાય નથી પ્રેમ કોઈ ને કર્યો જિંદગી માં બસ એક પ્રેમ તને કર્યો જિંદગી માં બસ એક પ્રેમ તને કર્યો હો મારા જીવ થી વધારે તને એક હું તો ચાહું ઓ રે મારી વ્હાલી તને જીવ ની જેમ રાખું ઓ, ઓ રે મારી વ્હાલી તને જીવ ની જેમ રાખું હો જ્યાં સુધી ઉગશે આ ચાંદ ને સિતારા તું જ એક રહીશ વ્હાલી દિલ માં અમારા હો હો મૈં તો તને પ્રેમ કર્યો દિલ થી રે હાંચો તારા વિશ્વાસ બહુ નીકળ્યો રે કાચો ઓ મારા ગળા ના સમ ખાઈ ને એક વાત કહું છું તું ના મળે તો આજ જીવ મારો દઉં છું તું ના મળે તો આજ જીવ મારો દઉં છું હો મને તું ના મળે તો પછી મોત હું તો માંગુ ઓ રે મારી વ્હાલી તને જીવ ની જેમ રાખુ ઓ, ઓ રે મારી વ્હાલી તને જીવ ની જેમ રાખું