O Dakor Wale Aaye
Hari Bharwad
4:29તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો સાથે શું લાવ્યા લઈ જાશો જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે સીતારામની જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે સીતારામની હે તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ તું તો છોડી દે ને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે સીતારામની તું તો છોડી દે ને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર જેને લાગી રે લગન ભગવાનની તું તો માળા રે જપી લે સીતારામની જેને લાગી રે લગન ભગવાનની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર રાજા રંગીલો રણછોડ મારા ચિતડા કેરો ચોર મેં તો મૂર્તિ રે નિહાળી સુંદિર શ્યામની તું તો માળા રે જપી લે સીતારામની મેં તો મૂર્તિ રે નિહાળી સુંદિર શ્યામની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી મનમાં લાગી તાલાવેલી આંખે આંસુડાંની હેલી નંદુ ચેતીને ચાલોને જમના મારથી તું તો માળા રે જપી લે સીતારામની નંદુ ચેતીને ચાલોને જમના મારથી તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પળ જાયે લાખની તું તો માળા રે જપી લે સીતારામની.