Khune Thi Khune Thi (From "Aum Mangalam Singlem")
Sachin Jigar
5:42હે હે હે હે હાલક ડોલક હૈડા જોને મનડું ડામાડોળ ઝાલો રે કોઈ આજ કે હે ઘેલો જીવ ચડ્યો ચકડોળ મારતો મેળે મારતો મેળે મારતો મેળે જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો મારતો મેળે જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો મારતો મેળે જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો હે મારતો મેળે જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો નેહડો લાગ્યો નેહડો લાગ્યો રાજુડીનો નેહડો લાગ્યો નેહડો નેહડો નેહડો લાગ્યો રાજુડીનો નેહડો લાગ્યો મારતો મેળે, હા રાજુડીનો નેહડો લાગ્યો હે ઓલી રૂપલી, રૂપલી, રૂપલી હે ઓલી રૂપલી મેળે હાલ અટાણે જાવું છે હે ઓલી રૂપલી મેળે હાલ અટાણે જાવું છે હે તારી લોમ્બીં લોમ્બીં હે તારી લોમ્બીં લોમ્બીં હે તારી લોમ્બીં લોમ્બીં લટિયુંના વાળા કે નહીંતર મોડું થાશે હે તારી લોમ્બીં લોમ્બીં લટિયુંના વાળા કે નહીંતર મોડું થાશે હૂ હૂ પેરી જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો હા હૂ હૂ પેરી જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો નથડી પહેરી જાવું છેને રાજુડીનો નેહડો લાગ્યો નેહડો લાગ્યો નેહડો લાગ્યો રાજુડીનો નેહડો લાગ્યો નેહડો નેહડો નેહડો લાગ્યો રાજુડીનો નેહડો લાગ્યો મારતો મેળે રાજુડીનો નેહડો લાગ્યો હે હે હે હે રાજુડીનો નેહડો લાગ્યો હે હે હે હે રાજુડીનો નેહડો લાગ્યો (હે ચડ્યો ચકડોળ)