Dil Ne Dushman Na Aape Aeva Ghav Aapi Gai
Jignesh Barot
એ સાથ મારો તું હો હો હો એ સાથ મારો તું છોડી ગઈ મને અધ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ ઓ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાથ મારો તું છોડી ગઈ મને અધ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ હો દુનિયા મારી લૂટી ગઈને ગઈ તું મારો ભવ બગાડી દુનિયા મારી લૂંટી ગઈને ગઈ તું મારો ભવ બગાડી મુજ ગરીબ ને, હો હો અરે મુજ ગરીબ ને ભૂલી ગઈ તું રૂપિયા વાળાને મોહિ ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાથ મારો તું છોડી ગઈ મને અધ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ હો પ્રેમની ઝૂઠી એવી કસમો ખાધી મુજસંગ તે તો ખોટી પ્રીતડી બાંધી હો પ્રેમની ઝૂઠી એવી કસમો ખાધી મુજસંગ તે તો ખોટી પ્રીતડી બાંધી પ્રીતડી બાંધી હો નોતી તને ધારી આવી નીકળી તું તો બહુ દગાળી નોતી તને ધારી આવી નીકળી તું તો બહુ દગાળી પ્રેમના પ્યાલે, હો હો પ્રેમના પ્યાલે ઝેર નાખીને તું તો મને પઇ ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાથ મારો તું છોડી ગઈ મને અધ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ હો તારી હારે જે દી આવી બેવફાઈ થાશે તેદી તને મારો હાચો પ્રેમ સમજાશે હો તારી હારે જે દી આવી બેવફાઈ થાશે તેદી તને મારો હાચો પ્રેમ હમજાશે પ્રેમ હમજાશે હો પ્રેમનો ઝેરી રોગ લગાડી ગઈ તું મારો ભવ બગાડી પ્રેમનો ઝેરી રોગ લગાડી ગઈ તું મારો ભવ બગાડી દર્દ આપી, હો હો દર્દ આપી દિલ ને ખોટા વાયદા આપી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ એ સાથ મારો તું છોડી ગઈ મને અધ વચ્ચે તું મેલી ગઈ તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ દૂરથી સલામ દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ