Akkar Chakkar

Akkar Chakkar

Jigar Thakor

Альбом: Jigar Ni Jeet
Длительность: 3:55
Год: 2023
Скачать MP3

Текст песни

હે અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે
ભમ્મરડી રે ભમ્મરડી રે
એ અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે
અમર આપણી દોસ્તી દુનિયા આખી જેનતી
હ અ હોવ હ અ હોવ
એ અકર ચકર અકર ચકર અકર ચકર
અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે

હો હાર જીતની ભેરુ બધી આ રમત છે
તારા લિધે ઉજળું મારુ કિસ્મત છે
હો તું મારો કાનુડો ને હું તારો સુદામા
તારી ભાઈબંધી લખાણી લેખમા
એ મારા માટે મરતો કઉં એમ કરતો
મારા માટે મરતો મું કઉં એમ કરતો
એ હા હોવે હા હોવે
એ અકર ચકર અકર ચકર અકર ચકર
અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે

હો તારા વિના ભેરુ મને નથી ફાવતુ
મને ના પોહાય જો છેટો જાય તુ
હો તારે જોવે એ કરું કુરબાન હું
હું ખાલી ખોળિયું ને મારો છે જીવ તું
એ જગડો રોજ કરતા હોમા હોમુ બોલતા
જગડો રોજ કરતા હોમા હોમુ બોલતા
લે ખા લે ખા
એ અકર ચકર અકર ચકર અકર ચકર
એ અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે
તારી મારી યારી જબ્બર ભમ્મરડી રે
તારી મારી જોડી જબ્બર ભમ્મરડી રે
અકર ચકર ગોળ ચકર ભમ્મરડી રે