Aapna Malak Na Mayadu Manvi

Aapna Malak Na Mayadu Manvi

Jigardan Gadhavi

Альбом: Gokul Ni Ramzat 2
Длительность: 2:08
Год: 2024
Скачать MP3

Текст песни

હે આપણાં મલકનાં માયાળુ માનવી
આપણાં મલકનાં માયાળુ માનવી
હેજી આપણાં રે મલકનાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યાં જાશું મારા મેરબા
હાલોને આપણાં મલકમાં
એ હાલો હાલો
હાલોને આપણાં મલકમાં

આપણાં મલકનાં માયાળુ માનવી
હેજી આપણાં રે મલકનાં માયાળુ માનવી

હે આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
હેજી આપણાં મલકમાં ઉઘાડા ઓરડા
ઉતારા કરી ઘોડે ચડશું મારાં મેરબા
હાલોને આપણાં મલકમાં
રે હાલો હાલો
હાલોને આપણાં મલકમાં

હાં આપણાં રે મલકનાં માયાળુ માનવી
માયા મેલીને ઘોડે ચડશું મારાં મેરબા
હાલોને આપણાં મલકમાં
રે હાલો હાલો
હાલોને આપણાં મલકમાં