He Kanha Hu Tane Chahu
Jigardan Gadhavi
2:22નટવર નટવર નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં ક્યો તો ગોરી રે હાલારના હાથીડા મંગાવી દઉં ક્યો તો ગોરી રે હાલારના હાથીડા મંગાવી દઉં હાથીડાનો હે હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં ફુલકુંવર નાનો રે ગેડીદડો કાનાના હાથમાં