Tu Haiye Haali Aave
Jigardan Gadhavi
4:18હો હો હો હો માને તો મનાવી લેજો રે હે ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે હે ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કેજો રે હો હો મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો માનીતી ને મહેલે ગયા છો હે ઓધાજી રે મારા વ્હાલાને હે વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે હે ઓધાજી રે મારા વ્હાલાને હે વઢીને કેજો રે હો હો હો હો હો હો