Magyu Mahobatt Ma Aapi Didhu Me Tane
Jignesh Barot
5:46હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે ગોમની ગલિયોમાં વાટ જોવડાવે હો સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો રાતો વીતીને મારા દિવસો ગયા તમને જોયાને ઘણા દાડા થયા તમને જોયાને ઘણા દાડા થયા હો રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે ગોમની ગલિયોમાં વાટ જોવડાવે સમયની સાથે મારો પ્યાર યાદ આવે સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો તારા વિચારોમાં ફરું આજ એકલો તું ના વિચારી શકે પ્યાર કરું કેટલો હો હો આવીને જોઈ લે હાલત મારી એકવાર યાદ કરૂ છું તને દિવસમાં અનેક વાર દિવસમાં અનેક વાર હો ના કોઈ ખબર ના હમાચાર આવે યાદ તારી દિલને ખુબ તડપાવે યાદ તારી દિલને ખુબ ખુબ તડપાવે હો રાહ તારી જોવું જાનુ પિયર પાછી આવે ગોમની ગલિયોમાં વાટ જોવડાવે સમયની સાથે મારો પ્યાર યાદ આવે સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો વાટ તારી જોઈ આંખો થઇ ગઈ ઉદાસ રે આજ તારો પ્યાર મને ઘડી ઘડી હાંભરે હો હો કાશ તારી નજારો થી મને તું તો જોતી તું પણ મારી જેમ દુઃખી થઇને રોતી દુઃખી થઇને રોતી હો આંખો મારી રડે એને કોણ હમજાવે તારી જોડે રહ્યો એની યાદ મને આવે તારી જોડે રહ્યો એની યાદ બહુ આવે હો રાહ જોવે જીગો જાનુ પિયર પાછી આવે ગોમની ગલિયોમાં વાટ જોવડાવે સમયની સાથે મારો પ્યાર યાદ આવે હો સમયની સાથે મારો પ્યાર યાદ આવે રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે