Yad Kare Se Shad Kare Se
Jignesh Kaviraj
4:38હે ફુલ ગજરો રે મારો હીર ગજરો હીર ગજરો હીર ગજરો હે ફુલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે હે ચેહર માં ના કાંધે લાવું હીર ગજરો ફૂલવઈ માં ના કાંધે લાવું હીર ગજરો ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે ફુલ ગજરો રે મારો હીર ગજરો ફુલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે હો રમતા ફૂલડે હું તો ફુલ ગજરો ફુલ ગજરો ફુલ ગજરો હે લીલા પીળા ફૂલડે મધ્યો હીર ગજરો ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે દીપા માં ના કાંધે લાવું હીર ગજરો હૈયું માં ના કાંધે લાવું ફૂલ ગજરો ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે ફુલ ગજરો રે મારો હીર ગજરો ફુલ ગજરો રે મારો હીર ગજરો ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો હે અલ્યા ગુંથી લે માલણિયાં મારો હાથ ગજરો