Hasava Nu Karan Mane Kai Dyo

Hasava Nu Karan Mane Kai Dyo

Kaushik Bharwad

Длительность: 5:22
Год: 2023
Скачать MP3

Текст песни

હસવાનું કારણ મને કઈ દે
મારે શું હમજવું

મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો
હો મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો
મન માં ને મન માં મલકાતાં રે રહો છો
મન માં ને મન માં મલકાતાં રે રહો છો
એ હસવાનું કારણ મને કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું
ના હોય તો
એ આંખ ના ઈશારે મન કઈ દે
જાનુ મારે હું હમજવું
મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો
મન માં ને મન માં મલકાતાં રે રહો છો

હો છાનું છાનું જોવો જાને ફિદા તમે લાગો છો
વાત નહિ કરતા બહુ સીધા સાદા લાગો છો
છાનું છાનું જોવો જાને ફિદા તમે લાગો છો
વાત નહિ કરતા બહુ સીધા સાદા લાગો છો
એટલે કવસુ
આંખ ના ઈશારે મને કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું
ના હોય તો
એ હસવાનું કારણ મને કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું
મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો
મન માં ને મન માં મલકાતાં રે રહો છો

ઈશારા કરશો પ્રેમ માં તો લાગો
કહી નથી સકતા તમે શર્મિલા લાગો
ઈશારા કરશો પ્રેમ માં તો લાગો
કહી નથી સકતા તમે શર્મિલા લાગો
ના હોય તો
એ આંખ ના ઈશારે મન કઈ દે
જાનુ મારે હું હમજવું
ના હોય તો
એ હસવાનું કારણ મને કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું કઈ દેને
મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો
મન માં ને મન માં મલકાતાં રે રહો છો
મન માં ને મન માં મલકાતાં રે રહો છો
એ કવસુ હસવાનું કારણ મને કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું
ના હોય તો
એ અલી આંખ ના ઈશારે મન કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું
એ હસવાનું કારણ મને કઈ દે
ઓ દીકુ મારે હું હમજવું
હસવાનું કારણ મને કઈ દે
ઓ જાનુ મારે હું હમજવું