Char Char Bangdi Vali

Char Char Bangdi Vali

Kinjal Dave

Альбом: Dj Jonadiyo Part 03
Длительность: 3:06
Год: 2019
Скачать MP3

Текст песни

મારા વીરા વીરાલ, તને લાડી લઇ દઉં
હે, મારા વીરા વીરાલ, તને લાડી લઇ દઉં
મારા નોનચક વીરા, તને લાડી લઇ દઉં
તારી લાડલી ને ફરવા, Audi ગાડી લઇ દઉં
તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
તને ચાર-ચાર બંગડી વાળી, Audi લઇ દઉં

હે, મારા વીરા આકાશ, તને લાડી લઇ દઉં
મારા નોનચક વીરા, તને લાડી લઇ દઉં
હે, તારી લાડલી ને ફરવા, Audi ગાડી લઇ દઉં
તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં

તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
વીરા, ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં

હે, જોડું જાડેરી જાન કરું ગાડીઓ ની line
જોડું જાડેરી જાન
જોડું જાડેરી જાન કરું ગાડીઓ ની line
ના કર તું tension, તારી લાડી હશે fine
તારી લાડલી ને પટોલો, ને સાડી લઈ દઉં
તારી લાડલી ને પટોલો, ને સાડી લઈ દઉં
એને હાડી ન ગમે તો કટમીડી લઈ દઉં

તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
વીરા, ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં

મારા વીરા વીરાલ, તને લાડી લઇ દઉં
મારા નોનચક વીરા, તને લાડી લઇ દઉં
તારી લાડલી ને ફરવા, Audi ગાડી લઇ દઉં
તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
વીરા, ચાર-ચાર બંગડી વાળી, Audi લઇ દઉં

હે, તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં
તને ચાર-ચાર બંગડી વાળી, ગાડી લઇ દઉં