Chhaldo
Kinjal Dave
3:24મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ખોજ માં મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ખોજ માં જમો ભલે લોજ માં રેહવાનું ભાઈ મોજ માં તડકો ને છાયો ભલે આવે રે જીવન માં રેહવાનું કાયમ એકજ વિચાર માં ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ખોજ માં જમો ભલે લોજ માં રેહવાનું ભાઈ મોજ માં તડકો ને છાયો ભલે આવે રે જીવન માં રેહવાનું કાયમ એકજ વિચાર માં ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે જીવવું ને ફરવું બિન્દાસ લેરી ભલે ને હોય પછી ચારે કોર વેરી જીવવું ને ફરવું બિન્દાસ લેરી ભલે ને હોય પછી ચારે કોર વેરી હે આખી આ જીંદગી ના દાડા તો બે ચાર છે હાર પછી જીત ને જીત પછી હાર છે ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે ના કોઈ ઝંઝટ ના કોઈ ખટપટ રેહવાનું મોજ થી ના કોઈ ઝટપટ ના કોઈ ઝંઝટ ના કોઈ ખટપટ રેહવાનું મોજ થી ના કોઈ ઝટપટ પ્રભાત ના પોર માં સાઈકલ ના રેસ માં પેહરી ભાઈબંદ હારે કલરફૂલ ડ્રેસ માં ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે જોતું રહી જાય કોઈ જોવે જો એકવાર જોવું પડે પાછું વળીને વારવાર જોતું રહી જાય કોઈ જોવે જો એકવાર જોવું પડે પાછું વળીને વારવાર હે ફરી મળે લેરી આવી કોઈને ખબર શું મળી છે જીંદગી કરી લે કદર તું ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે મોજ માં રે મોજ માં રેહવાનું ભાઈ ખોજ માં જમો ભલે લોજ માં રેહવાનું ભાઈ મોજ માં તડકો ને છાયો ભલે આવે રે જીવન માં રેહવાનું કાયમ એકજ વિચાર માં ઘટે તો જીંદગી ઘટે રે બીજું તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે ઘટે તો જીંદગી ઘટે રે બાકી તો કઈ ના ઘટે રે