Tran Tran Tali Pade
Kinjal Dave
2:46સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે