Gori Radha Ne Kado Kaan

Gori Radha Ne Kado Kaan

Kirtidan Gadhvi

Альбом: Wrong Side Raju
Длительность: 5:27
Год: 2016
Скачать MP3

Текст песни

હે હે હો હો
હે થનગણતો ગણતો મોરલો
કે એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમ જી મારા
ખરો કરાવ્યો મેલ
ખરો કરાવ્યો મેલ

ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જ્ગ નિ રીત નુ ઝુકાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
હે ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
હે ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન

પશચમ ના રાધારાણી
પુર્વ નુ કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો માં રૂમે ઝૂમે બેલડી ને
ખાટા-મીઠા રે એના કોડ રે
પશચમ ના રાધારાણી
પુર્વ નુ કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો માં રૂમે ઝૂમે બેલડી ને
ખાટા-મીઠા રે એના કોડ રે
રાધા નું તનડું નાચે મનડું નાચે
કાના ની મોરલી ભુલાવે જોને સૌના ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જ્ગ નિ રીત નુ ઝુકાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
હે કાના હો કાના
રંગે ચંગે જુવાન મુહૈયા
રંગ જમાવે મનગમતા
અરે ફેર ફરન્તા ઘેર ઘૂમતા
જોબન ગમતા  થનગનતા
છમ છમ કરતા તારલિયા ઈ
નવલી રાતે ચમ ચમ તા
ખેલ કરંતા સહેલ કરંતા
રાસે રમતા ખેલંદા જી
રે રાસે રમતા ખેલંદા જી
રે રાસે રમતા ખેલંદા