Kumkum Pagle Madi Padharo Re
Kirtidan Gadhvi
3:57હે મારો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી હે મારુ માથે છે યમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારી માથે છે પાણીડાંની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારો રસિયો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવું ગમતું નથી હો અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી હો અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોહીયા વીના આવ્યા ઘેર જાવું ગમતું નથી મારો રસિયો હો હો ચાલ રસીઓ હે મારુ રસીઓ મારો રસિયો