Saibo Re
Kirtidan Gadhvi
3:45ડોરી એ ખીંચી ડોરી પલને કી તૂણે મોરી મેરે સપનો કો ઝુલાયા સાલી રાત ભલે બગીયા તેરી છોડિ ભલે ઊંઘીયા તેરી ચોરી બસ ઇટ્ટી સી યાદ તૂ રાખિયો મેરિ વાત તેરી લાડકી મેં તેરી લાડકી મેં તેરી લાડકી મેં છોડુંગી ના તેરા હાથ તેરી લાડકી મેં તેરી લાડકી મેં તેરી લાડકી મેં છોડુંગી ના તેરા હાથ મારી લાડકી રે ઓ રે ઓ પારેવડાં તું કાલે ઉદ્દી જાણ હેય ઓ રે ઓ રે, પારેવડાં તું કાલે ઉડી જાણ રે મારી હાથુ રહી જાણે આજ ની રાત હેય મારી હાથુ રહી જાણે આજ ની રાત હે આંબલી ને પીપળી રે હે, મોરી આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે ભેડા મળી કરશું અને ફરિયાદ મારી લાડકી ને ખમ્મા ઘની મારી દીકરી ને ખમ્મા ઘની મારી લાડકી રે નાનકડી ફરી ઝાલી લે મારો હાથ મારી લાડકી રે એ મીઠડું અમે જોશી તારી વાટ આ આ આ આ આ આ આ બાબુલ મોરે બાબુલ મોરે ઇતની સી અર્જ મોરી સુનલે તેરી લાડકી મેં રહૂંધી તેમારી લાડલી મેં કિતની ભી દૂરસે હું ચાહે રહૂં ઝરા આંચ ભી જો કભી મઝ્પે ભી આતી ભર જતી હતી આંખીયાં તેરી જાણે રે તૂ ફિરે ઐસો ભી ક્યા તેરા મઝસે બૈર? ઐસો ભી ક્યા તેરા મઝસે બૈર? કર પરાઈ મોહે, મુખ લિયા ક્યૂ ફેર? પાસ હી અપને રખ લે કુછ દેર ઊડ જાવેગા પાખી હોતે હી સવેર તેરી લાડકી મેં તેરી લાડકી મેં તેરી લાડકી મેં છોડુંગી ના તેરા હાથ એ ખમ્મા ઘની તુને ખમ્મા ઘની મારી નાનકડી ને ખમ્મા ઘની એ ખમ્મા ઘની તુને ખમ્મા ઘની મારી નાનકડી ને ઘની ખમ્મા ખમ્મા ઘની તુને ખમ્મા ઘની મારી નાનકડી ને ખમ્મા ઘની અયે ખમ્મા ઘની તુને ખમ્મા ઘની મારી નાનકડી ને ઘની ખમ્મા એ સાજન તારા સંભારણા હાં અરેરે મને વાયુ ના ઘેર વડે મારે કારણ, કારણ કેકે કા હકે એક એક રે આવી ચાંચું ભારે