Tari Yaado Maari Nakhe
Mahesh Vanzara
5:06હા મૈં તને આવી નતી ધરી (આ આ) દિલની તું દગાળી અરે ઓ બેવફા તું ગઈ સુ મારો જીવ બાળી હા મારા પ્રેમની ના કદર કરી (ઓ ઓ, આ આ) આખરે તું ગઈ ફરી અરે ઓ બેવફા તું પડી ગઈ નજરથી મારી હા જે છોડી જાય એ કદી આપડા નહીં હા જે છોડી જાય એ કદી આપડા નહીં જે આપડા હોઈ કદી છોડે નહીં જે જતું હોઈ એને તમે રજા રે આપી દ્યો હામે મળે જે રસ્તે એ રસ્તો રે કાપી દ્યો હા જાય એને જાવા દ્યો બાહરની હવા ખાવા દ્યો હરીફરી આવશે પાછા બહારનો હવાદ લેવા દ્યો હો જે છોડી જાય એ કદી આપડા નહીં જે આપડા હોઈ કદી છોડે નહીં હો ગુના જો એમના ગોતવા જાશો હા દરિયાઓ ટૂંકા પડી જાશે ગુના કરી બજારમાં ફરે છે તે તો ગુનેગાર છે એ તો ગુનેગાર છે હા આવા રાશી માણસોને દૂરથી હાથ જોડી દો આવા પેટ મેલાનો તમે સંગ રે છોડી દો હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો રોતા રોતા આવશે પાછા બહારનો હવાદ લેવા દો હો જે સાથ છોડી જાય એ આપડા નહીં જે આપડા હોઈ સાથ છોડે નહીં હો વાલુ વાલુ મીઠું મીઠું બોલશે પછી પ્રેમને પૈસાથી તોલશે કુદરતથી એતો ક્યાં ડરે છે ખોટો એનો પ્યાર છે ખોટો એનો પ્યાર છે હો એનો ખોટો પ્યાર ખોઈને તમે રોવાનું છોડી દો મળી મજાની આ જિંદગી મોજમજાથી જીવી લ્યો હા જાય એને જાવાદો બાહરની હવા ખાવા દો ભટકીને આવશે પાછા બહારનો હવાદ લેવા દો હો જે છોડી જાય એ કદી આપડા નહીં જે આપડા હોઈ કદી છોડે નહીં