Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi

Pidha Pachhi Chadati Nathi Premma Khadhel Sogan Nadati Nathi

Mahesh Vanzara

Длительность: 5:15
Год: 2024
Скачать MP3

Текст песни

હા બાર વાગી ગયા જીંદગી ના મારા
ધોળા દાડે દેખાડી દિધા તે તારા
હા હા બાર વાગી ગયા જીંદગી ના મારા
ધોળા દાડે દેખાડી દિધા તે તારા
Trending trending બેવફા trending
હો જે જાન જાન કેહતાતા જે જાન લઇ ગયા
હો હો જે જાન જાન કેહતાતા જે જાન લઇ ગયા
હવુ થી નયાલ મને પાયમાલ કરી ગયા
દિલ માં રહી ને દગો કરી ગયા
અરે કયા પાપે મને મળી ગયા
આમાં કિયૂં જલબડ છે
બે વફા થી હારું દારૂ
ક્યારે ના નીકળે દગડુ
I love my whisky bear
હે પીધા પછી ચડતી નથી
તારા પ્રેમમાં ખાધેલ સોગન હવે નડતી નથી
હે કોરુ પીવુ ચડતી નથી
તારા પ્રેમમાં ખાધેલ સોગન મને નડતી

એક પેગ ઓર બના ના યાર
હો મારી કોઈ વાત તારા ગળે ના ઉતરી
સુધારવા માંગુ તોય તુ ના સુધરી
હા હા મારી કોઈ વાત તારા ગળે ના ઉતરી
સુધારવા માંગુ તોય તુ ના સુધરી

અરે જાઓ ના વીજળી
હે હવે વ્હિસ્કી બિયર ચડતી નથી
તારા પ્રેમમાં ખાધેલ સોગન હવે નડતી નથી
હે મને રેડ લેબલ ચડતી નથી
તારા પ્રેમમાં ખાધેલ સોગન હવે નડતી નથી

હો દુનિયા સે દુનિયા આ મતલબ ની દુનિયા હમેશા પોતાનું વિચારે
અરે હો ઇશ્ક હે રિસ્ક એ તો હૈ ફિક્સ આશિક ની આંખો ને ઉઘાડે

હો મને રે ડુબાડી ને તમે તરી ગયા
ચાલ બાઝ થઈ ને તમે ચાલ ચલી ગયા
હા હા મને રે ડુબાડી ને તમે તરી ગયા
ચાલ બાઝ થઈ ને તમે ચાલ ચલી ગયા

અરે ભાઈ આગળના નામેં ઐશ્વરીયા રાય હતા
એ પણ એજ નીકળી
હવે ઘરના શોધે એજ આપણી આનારકલી
ના જનઆ બેવફા કી ગલી ના જનઆ બેવફા કી ગલી
હે મને બ્રાન્ડ શિવાય ચડતી નથી
શુ મોઢુ લઈ ને આવે એ મને વળતી નથી
હે રાજસ્થાન શિવાય ચડતી નથી
બોડર ગયેલી ગાડી મારી પાછી વળતી નથી

હો રાતે નશા માં હુ ફાસ થઈ ગયો
છોડો એની વાત દેવદાસ થઈ ગયો
અરે હો હો હમજી તને લાઈટ તુ નિકળી ઘણી એડવાન્સ
ભોગવી રે લેશુ તારા પ્રેમ નો આ વનવાસ
હો દિલ તોડવા માં પાછી પડતી નથી
શુ કુદરત થી તુ ડરતી નથી
હો દિલ તોડવા માં પાછી પડતી નથી
શુ કુદરત થી તુ ડરતી નથી
આવે મારા ભૈયો પીજા પછી
એ મારા ભઈયો વગર ચડતી નથી
ભઈયો જેવી મજા બીજે હવે મળતી નથી
એ હવે વ્હિસ્કી બિયર ચડતી નથી
તારા પ્રેમમાં ખાધેલ સોગન ચોથી નડે ચોથી નડે