Nemji Dayalu Laage
Mayur Jain
5:00વહાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ હો, વહાલા આદિનાથ હો આવ્યો તુમ પાસ લઈ મુક્તિની ઈક આસ મને કરશો ના નિરાશ હો, વહાલા આદિનાથ હો તારા દર્શનથી મારા નયનો ઠરે છે નયનો ઠરે છે રોમે રોમે આ મારા ફૂલકીત બને છે ફૂલકીત બને છે ભવો ભવ નો મારો ઉતરે છે થાક હું તો પામુ અલભાષ હો, વહાલા આદિનાથ હો ભવો ભવ નો મારો ઉતરે છે થાક હું તો પામુ અલભાષ હો, વહાલા આદિનાથ હો તારી વાણીથી મારુ મનરૂં ઠરે છે મનરૂં ઠરે છે કર્મવર્ધના મારી ક્ષણ ક્ષણ ખરે છે ક્ષણ ક્ષણ ખરે છે ઠરી જાય છે મારા કશાયોની આગ છૂટે રાગ દ્વેષ ની ગાંઠ હો વહાલા આદિનાથ હો ઠરી જાય છે મારા કશાયોની આગ છૂટે રાગ દ્વેષ ની ગાંઠ હો વહાલા આદિનાથ હો તારા આજ્ઞા થી મારું હૈયું ઠરે છે હૈયું ઠરે છે તુજ પંથે આગળ વધવા સત્વ મળે છે સત્વ મળે છે ટળી જાય છે મારું મોહ નું અંધકાર ખીલે જ્ઞાન અજવાર, હો વહાલા આદિનાથ હો ટળી જાય છે મારું મોહ નું અંધકાર ખીલે જ્ઞાન અજવાર, હો વહાલા આદિનાથ હો તારું શાશન પામી ને આતમ ઠરે છે આતમ ઠરે છે મોક્ષ માર્ગમાં તો સ્થિર બને છે સ્થિર બને છે મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય મારા કેવા ધન્યભાગ્ય, હો વહાલા આદિનાથ હો મળ્યો તારો માર્ગ મારા કેવા સદભાગ્ય મારા કેવા ધન્યભાગ્ય, હો વહાલા આદિનાથ હો વહાલા આદિનાથ હો