Tari Mang Hu Bhari Dau
Naresh Thakor
5:07હા હા હો હો હા હા હો હો તમે કહો તો તમને એક વાત કહું જરા હો તમે કહો તો તમને એક વાત કહું જરા જોયા પછી હોશ ના રહ્યા અમારા કોરા કાગળ હતા કલમ બની તમે આયા અમે આવા નહોતા તમે રે બનાયા શુ કહેવું તમારૂ હો શુ કહેવું તમારૂ કંઈ વિચાર્યું અમારૂ કહોને અમોને શુ કહેવું તમારૂ કે કંઈ વિચાર્યું અમારૂ હો શરમાઈ છે સાની ભરી દે ને હામાં હા દુઃખ થાશે મને ઘણું જો કહીશ તું ના હા, જોરદાર લાગો છો વાહ જોવાની અદા વધુ ભાવ ના ખાશો અમે તારા પર ફિદા બની ઠની ફરતા પહેલા શોખ માટે હવે તૈયાર થઇ ફરશું જાન તમારી માટે શુ કહેવું તમારૂ હો શુ કહેવું તમારૂ શું દિલ દેશોને તમારૂ કહોને અમોને શુ કહેવું તમારૂ શું દિલ દેશોને તમારૂ હો મોરપીંછને શરમાવે એવા તારા રૂપ-રંગ આવીજાને તું જીવનમાં ભરી દેને એમાં રંગ હો દઈ દે હાથમાં તું હાથ જીવન વીતાવીશું હારે કંઈક એવું ના કહેતા દિલ દુભાઈ જાય મારે હો તમે કહેશો એમ કરશું દુઃખ કોઈ દી ના દઈશું એકવાર હા કહી દો દુનિયાથી લડી લઈશું શુ કહેવું તમારૂ હો શુ કહેવું તમારૂ હવે તો વિચારો અમારૂ કહોને અમોને શુ કહેવું તમારૂ હવે તો વિચારો અમારૂ અરે હા દિલ દેવું છે અમારૂં