Diva Karo Thai Sandhya Vela
Nitin Devaka
6:07જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના જોતા જનમ સુધાર્યો મન કરતા જી ભુંગાર્યો ધન્ય ધન્ય તમને માં માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના શાવલડી સુરત માં મુરત માધુરી માં મુરત માધુરી પ્રેમ સહીત પટરાણી પ્રેમ સહીત પટરાણી પરાક્રમે પુરા માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના ગહેવર વન ચાલ્યા માં ગંભીરે ઘેર્યા માં ગંભીરે ઘેર્યા ચૂંદડીએ ચટકાળા ચૂંદડીએ ચટકાળા પહેર્યા ને લહેર્યા માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના ભુજ કંકણ રૂડા માં ગુજરીયા ચૂડી માં ગુજરીયા ચૂડી બાજુબંધ ને બેરખા બાજુબંધ ને બેરખા પહોંચી રત્ન જડી માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના ઝાંઝરને ઝમકે માં વિછિયાને ઠમકે માં વિછિયાને ઠમકે નેપુરને નાદે માં નેપુરને નાદે માં ઘુઘરીને ઘમકે માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના સોળે શણગાર સજ્યા માં નકવેસર મોતી માં નકવેસર મોતી આભરણમાં ઓપો છો આભરણમાં ઓપો છો દર્પણ મુખ જોતા માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના તટ અંતર રૂડા માં શોભિત જળ ભરીયા માં શોભિત જળ ભરીયા મનવાંછિત મુરલીધર મનવાંછિત મુરલીધર સુંદર વર વરિયા માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના લાલ કમળ લપટ્યા માં જોવાને ગ્યાતા માં જોવાને ગ્યાતા કહે માધવ પરિક્રમા કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગ્યાતા માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના શ્રી યમુનાજીની આરતી વિશ્રામ ઘાટે થાય માં વિશ્રામ ઘાટે થાય તેત્રીસ કરોડ દેવતા તેત્રીસ કરોડ દેવતા દર્શન કરવા જાય માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના યમુનાજીની આરતી માં જે કોઈ ગાશે માં જે ભાવે ગાશે જન્મ મરણ ના સંકટ જન્મ મરણ ના સંકટ સર્વે દૂર થાશે માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના જોતા જનમ સુધાર્યો મન કરતા જી ભુંગાર્યો ધન્ય ધન્ય શ્રી યમુના માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના માં જય જય શ્રી યમુના