Ekj Aadhar Mogal
Pareshdan Gadhvi
6:45માં મોગલ માં મોગલ માં મોગલ માં મોગલ માં મોગલ માં મોગલ એ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ ઓ દુઃખડા ઈતો પલમાં દળતી જાય મોગલ માંના નામથી જો માયા બંધાય ઓ મોગલના નામે પલમાં લેખ પલટાય દુઃખડા ઈતો પલમાં દળતી જાય ઓ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ એ પછી એનો વાળ નો વાંકો થાઈ ઓ ભગુડા ગામે એવી મોગલ હું ભાળું એની નિશની નોખી નથી નયા તાળું ઓ ભગુડા ગામે એવી મોગલ હું ભાળું એની નિશની નોખી નથી નયા તાળું અંજવાળું એનું કાળા અંધારે કળાય ભગુડામાં મોગલ રમતી ભળાય એ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ એ પછી એનો વાળ નો વાંકો થાઈ હો રાણેહર ધામ જ મોગલનું રઢિયાળુ ભાઈલાની મોગલ ત્રણ લોકમાં હું ભાળું રાણેહર ધામ જ મોગલનું રઢિયાળુ ભાઈલાની મોગલ ત્રણ લોકમાં હું ભાળું બોલ્યા એના બોલ નવ કોઈથી બદલાય ભોળી મોગલ ભાયલામાં રે ભળાય ઓ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ એ પછી એનો વાળ નો વાંકો થાઈ હો ભાડવાંકિયામાં ભાળી મોગલ ભુજાળી હરિ હરા નંદના જે હાકલે હેતાળી ભાડવાંકિયામાં ભાળી મોગલ ભુજાળી હરિ હરા નંદના જે હાકલે હેતાળી કાળી નાગણ કેવી કૃપાલી નયા કળાય ભોળી મોગલ ભાડવાંકિયામાં ભળાય ઓ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ એ પછી એનો વાળ નો વાંકો થાઈ હો કબરાઉ બેઠી કેવી મોગલ ક્રોધળી મણિધર વટવાળી મોગલ મચ્છરાળી કબરાઉ બેઠી કેવી મોગલ ક્રોધળી મણિધર વટવાળી મોગલ મચ્છરાળી ગુણલા માના શક્તિદાન ચારણ ગાય જેવો ભાવ એવી એને મોગલ ભળાય ઓ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ ઓ દુઃખડા ઈતો પલમાં દળતી જાય મોગલ માંના નામથી જો માયા બંધાય ઓ મોગલ માંના નામથી જો માયા બંધાય પછી એનો વાળ નો વાંકો થાઈ એ પછી એનો વાળ નો વાંકો થાઈ એ પછી એનો વાળ નો વાંકો થાઈ