Jeni Kiki Kali Chhe
Pu.Acharya Udayratna Suriji M.S.
6:33ઋષભજી બોલાવે છે એના સપના આવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે જે એના થઈ જાવે છે એના એ થઈ જાવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે સપનામાં એના થી વાતો થાય આંખ ખૂલે ત્યાં સૌ પહેલા દેખાયે હોઠ ને હૈયું એના ગીતો ગાય એના નામ સ્મરણ થી સગલું થાય એ આવશે કોઈપણ રીતે એની યાદમાં રાતો વીતે એ આવશે કોઈપણ રીતે એની યાદમાં રાતો વીતે અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે હા હા હા હા હા હો એનો એક ભરોસો સાચ્ચો થાય એની પાસે હૈયું આ ખોલાય આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય આમ તો જાણે સાવ સંયુક્ત કહેવાાય એનો એક ભરોસો સાચ્ચો થાય એની પાસે હૈયું આ ખોલાય આમ જુઓ તો દૂર રહે છે ક્યાંય આમ તો જાણે સાવ સંયુક્ત કહેવાાય એ ત્યાં રહે હું અહીં રહું (આ આ) તો પણ સુણે હું જે કહું એ ત્યાં રહે હું અહીં રહું તો પણ સુણે હું જે કહું પછી એક ઈશારે આવે છે ને હળવેથી સમજાવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે જે એના થઈ જાવે છે એના એ થઈ જાવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે આ આ દાદા એના આંગણ બેસાડે સાંજ સવારે રાત અને દાડે મુશ્કેલીમાં માર્ગ દેખાડે હાથ ઝાલીને મંદિર પહોંચાડે પગલું મુકું રસ્તો જડી રસ્તે ચડું મંજિલ મળે પગલું મુકું રસ્તો જડી રસ્તે ચડું મંજિલ મળે ગિરિરાજના દર્શન પામે છે એ પુણ્ય ઉદય પ્રગટાવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે જે એના થઈ જાવે છે એના એ થઈ જાવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે ઋષભજી બોલાવે છે એના સપના આવે છે