Dwarikadhish Ne Khamma (From ''Raag Ratan Season-1'')
Rajesh Ahir
6:20ધન ધન દ્વારકાવાળા સુંદરવર શામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા તારું દેવળ ગગનમાં ગાજે સુંદરવર શામળીયા તારા દરવાજે નોબત બાજે સુંદરવર શામળિયા જેણો દરિયો નગારા વગાડે સુંદરવરશામળીયા તારા ગોમતી પાવલા પખાળે સુંદરવર શામળિયા તારી ધોળી ધજાયું ફરકે સુંદરવરશામળીયા તારું ઊંચું મંદિરયુ ઝળકે સુંદરવર શામળિયા તારા દર્શનથી દુખડા જાયે સુંદરવર શામળિયા હૈયે હૈયે આનંદ છલકાયે સુંદરવર શામળિયા ધન ધન દ્વારકાવાળા સુંદરવર શામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા છપ્પન સીડીયો લાગે છે મને વાલી સુંદરવર શામળિયા તારી લીલા છે જગમાં ન્યારી સુંદરવર શામળિયા દોડી દોડી હું દ્વારિકા આવું સુંદરવર શામળિયા તારા ચરણે હું શીશ નમાવું સુંદરવર શામળિયા ધન ધન દ્વારકાવાળા સુંદરવર શામળિયા મારા રાજાધિરાજ રૂપાળા સુંદરવર શામળીયા બોલ દ્વારિકાધીસ કી જય રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ જય રાધેશ્યામ ભજમન પાવન પાવન નામ રાધેશ્યામ જય રાધેશ્યામ ધન્ય કર્યું ગોકુળીયુ ગામ રાધેશ્યામ જય રાધેશ્યામ ભક્તોના હૈયાની હામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ જય રાધેશ્યામ ભજમન પાવન પાવન નામ રાધેશ્યામ જય રાધેશ્યામ ધન્ય કર્યું ગોકુળીયુ ગામ રાધેશ્યામ જય રાધેશ્યામ ભક્તોના હૈયાની હામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ રાધેશ્યામ