Ma Tame Podhya Hoy To Jago Re Ma Tara Vadhamana Re
Khushbu Panchal
1:34મારી મહિસાગરને આરે ઢોલ હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે મારી મંજીરીએ રે ગોગરા ધમકે સે મારી મંજીરીએ રે ગોગરા ધમકે સે માડી મારે મંજીરીએ રે ગોગરા ધમકે સે હે ઘમકે સે ઘમકે સે હે કોકિડા ધમકે સે હે ઘમકે સે ઘમકે સે હે કોકિડા ધમકે સે માડી મારે મંજીરીએ રે ગોગરા ધમકે સે