Tu Nahi To Tari Yaad
Rohit Thakor
5:57હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ કોઈનું નામ હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ હવે તારી જિંદગીમાં મારું શું કામ હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી હો જાનુ મારી હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી હો ખોટી પડી તારી જુબાની દેવી પડી પ્રેમની કુરબાની હો ખોટી પડી તારી જુબાની દેવી પડી પ્રેમની કુરબાની હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ હવે તારી જિંદગીમાં મારું શું કામ હો તમે હસ્ત મેળાપ ટાણે હસી રે રહ્યા મને ભૂલીને બીજાના દિલમાં વસી રે રહ્યા હો એવા ચોરી ના તમે પડશો ફેરા લખ ચોરાસી ના મારે પડશે ફેરા એવો શેઠીમાં ભરીને સિંદૂર રે કાયમ માટે મારાથી થઈ જશો દૂર રે એવું શેઠીમાં ભરીને સિંદૂર રે કાયમ માટે મારાથી થઈ જશો દૂર રે હો કંકોત્રીમાં જોયું બીજા કોઈનું નામ હવે તારી જિંદગીમાં મારું શું કામ હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી હે બીજા કોકની વહુ બનીને ભરોસો ડગલા હવે જીવ્યું સીધ જાશે મેલ્યા એકલા હે એવો સુખેથી સાથ મળે તારા પતિનો પ્રેમ આલે તને એતો મારા વતીનો હો ઓઢી લીધું તમે પાનેતર રોરી નાખ્યું તમે મારું જીવતર હો ઓઢી લીધું તમે પાનેતર રોરી નાખ્યું તમે મારું જીવતર હો કંકોતરીમાં જોયું બીજા કોઈનું નામ હવે તારી જિંદગીમાં મારું શું કામ હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી ઓ જૂઠી તે તો હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી હાથોમાં મેલી મહેંદી જિંદગી નોસી મારી ફેંદી