Taru Leval Nathi Dj Remix
Vijay Jornang
5:19એ ભલે મને છોડી ગયા આવું હું કરો ભલે મને છોડી ગયા આવું હું કરો ભલે મને છોડી ગયા આવું હું કરો ક્યારેક તો મને યાદ રે કરો એ પરણી ભલે પારકા થયા આવું હું કરો પરણી ભલે પારકા થયા આવું હું કરો ક્યારેક તો મને યાદ રે કરો પોતાની ગણી તે પારકો ગણ્યો બીજાના ઘરનો તે રોટલો ઘડયો પોતાની ગણી તે પારકો ગણ્યો બીજાના ઘરનો તે રોટલો ઘડયો હાવ મને ભૂલી ગયા આવું હું કરો હપુચા મને ભૂલી ગયા આવું હું કરો ક્યારેક તો મને યાદ રે કરો એ ગોડી ક્યારેક તો મને યાદ રે કરો પ્રેમ કરી બેઠયો ના જોયા રે ચોઘડિયા વાતો મુલાકાતો ભૂલી સાથ તમે છોડીયા વગર વાંકે આવા વેર શેના વાળ્યા રોળ્યાં સપના ને કાળજા રે બાળ્યા કાળજા રે બાળ્યા નખમાં નતુ દુઃખ તે દિલમાં ભર્યું પારકા પોણીયારે તે પોણી ભર્યું નખમાં નતુ દુઃખ તે દિલમાં ભર્યું પારકા પોણીયારે તે પોણી ભર્યું ભલે દિલ તોડી ગયા આવું હું કરો ભલે દિલ તોડી ગયા આવું હું કરો ક્યારેક તો મને યાદ રે કરો ઓ દીકુ ક્યારેક તો મને યાદ રે કરો હો ગોમનાં ચોરે જોને ચર્ચાઓ થાય છે તારો ને મારો હાચો પ્રેમ વગોવાય છે હમજાતું નથી તારે કેમ જોયું જાય છે હસતું તારું મુખ જોવા જીવ રે મુંજાય છે હતો ગળા હુધી વિશ્વાસ તોડી નાખ્યો મને તે દાડાનો તે જીવતો મારી નાખ્યો હતો ગળા હુધી વિશ્વાસ તોડી નાખ્યો મને તે દાડાનો તે જીવતો મારી નાખ્યો ગમે એવું કરી ગયા આવું ના કરો ગમે એવું કરી ગયા આવું ના કરો ક્યારેક તો મને યાદ રે કરો ક્યારેક તો મને યાદ રે કરો જાનુ ક્યારેક તો મને યાદ રે કરો