Ranuje Manado Moyo Deshi Pakhat Mandali
Rohit Thakor
10:30પાવાવાળી મહાકાળી તું છે દિન દયાળી જય જય મહાકાળી પાવાગઢ પાવાગઢ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો ચાંપાનેર મનડો મોયો કાળકામાં ચાંપાનેર મનડો મોયો પાવાવાળી તું છે દયાળી હેવને રાખે રાજી માં મહાકાળી પાવાગઢ પાવાગઢ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો સાદ કરૂં ત્યાં દોડી આવતી અન સદાય સુખી માં રાખતી માથે વહાલ માં વરસાવતી કુળમાં અજવાળા કરતી પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો ચાંપાનેર મનડો મોયો કાળકામાં ચાંપાનેર મનડો મોયો પાવાવાળી તું છે દયાળી હેવને રાખે રાજી માં મહાકાળી પાવાગઢ પાવાગઢ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો માગ્યાથી બમણું આપતી અન હવને માં હાચવતી અંતરની વાત માં જાણતી હાચો મારગ બતાવતી પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો ચાંપાનેર મનડો મોયો કાળકામાં ચાંપાનેર મનડો મોયો પાવાવાળી તું છે દયાળી હેવને રાખે રાજી માં મહાકાળી પાવાગઢ પાવાગઢ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો અરે જે કોમ અમે ધારીએ ભેળી રહીને પાર પડાવે પુછી ને પગલાં જો ભરીએ પછી તો રાજ માં કરાવે પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો ચાંપાનેર મનડો મોયો કાળકામાં ચાંપાનેર મનડો મોયો પાવાવાળી તું છે દયાળી હેવને રાખે રાજી માં મહાકાળી પાવાગઢ પાવાગઢ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો માડી તારા નામનો લાગ્યો અનેરો રંગ ભરોસો એક તારા નામનો રાખજે કાયમ તારી સંગ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો ચાંપાનેર મનડો મોયો કાળકામાં ચાંપાનેર મનડો મોયો પાવાવાળી તું છે દયાળી હેવને રાજી રાખે માં મહાકાળી પાવાગઢ પાવાગઢ પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો પાવાગઢ મનડો મોયો કાળકામાં પાવાગઢ મનડો મોયો