Der Mari Anguthadi No Chor
Rupal Doshi
5:41કે, મારી મહીસાગર ની આરે ઢોલ વાગે સે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે સે હે, વાગે સે, ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે એ, હે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે સે હે, મારી મહી સા ગર ની આરે, ઢોલ વાગે સે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે સે ગોમ-ગોમ ના સુથારી આવે સે ગોમ-ગોમ ના સુથારી આવે સે આવે સે, શું લાવે સે? આવે સે, શું લાવે સે? કે, મારી માડી ના બાજોઠ લાવે સે મારી માડી ના બાજોઠ લાવે સે હે, હે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે સે મારી મહી સા ગર ની આરે, ઢોલ વાગે સે મારી મહીસાગર ની આરે ઢોલ વાગે સે (DJ) ખેલ, ખેલ રે ભવાની માં, જય જય અંબે માં ખેલ, ખેલ રે ભવાની માં, જય જય અંબે માં કે, મારી અંબા માં ને કાજે રે જય જય અંબે માં મારી અંબા માં ને કાજે રે જય જય અંબે માં જય જય અંબે માં, માડી જય જય અંબે માં જય જય અંબે માં, માડી જય જય અંબે માં ખેલ, ખેલ રે ભવાની માં, જય જય અંબે માં ખેલ, ખેલ રે ભવાની માં, જય જય અંબે માં હે, આવ્યા સુથારી ના બેટા આવ્યા સુથારી ના બેટા હે, લાવ્યા બાજોઠીયા ના જોટા લાવ્યા બાજોઠીયા ના જોટા હે, આવ્યા દોશીડા ના બેટા આવ્યા દોશીડા ના બેટા એ, લાવ્યા ચૂંદલડી ના જોટા લાવ્યા ચૂંદલડી ના જોટા કે, મારી અંબા માં ને કાજે રે જય જય અંબે માં હે, મારી અંબા માં ને કાજે રે જય જય અંબે માં જય જય અંબે માં, માડી જય જય અંબે માં જય જય અંબે માં, માડી જય જય અંબે માં ખેલ, ખેલ રે ભવાની માં, જય જય અંબે માં ખેલ, ખેલ રે ભવાની માં, જય જય અંબે માં તાળીઓ ના તાલે, તાળીઓ ના તાલે, ગોરી ગરબે ઘૂમી ગાય રે પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત આસમાની, આસમાની ચુંદડી માં લેરૈયા લહેરાઈ રે પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો ગોરો ગોરો ચાંદલિયો ને દિલ ડોલાવે નાવલિયો કહેતી મન ની વાત રે, કહેતી મન ની વાત રે કહેતી મન ની વાત રે, કહેતી મન ની વાત રે પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત તાળીઓ ના તાલે, તાળીઓ ના તાલે, ગોરી ગરબે ઘૂમી ગાય રે પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત પૂનમ ની રાત ઊગી, પૂનમ ની રાત