Dhun Laagi
Sachin-Jigar, Siddharth Amit Bhavsar, & Niren Bhatt
4:35Sachin-Jigar, Jigardan Gadhavi, & Niren Bhatt
હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું તું લઇને આવે લાગણીનો મેળો રે સાથ તું લાંબી મજલનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે મીઠડી આ સજા છે દર્દોની મજા છે તારો વિરહ પણ લાગે વ્હાલો રે વ્હાલમ આવોને આવોને વ્હાલમ આવોને આવો ને માંગે છે દિલ ના દુખાયે કે માંડી છે લવની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ તા થૈયા થૈયા તા થૈયા થૈ ઓ