Pyar Mohabat Ni Vaato

Pyar Mohabat Ni Vaato

Vipul Susra

Длительность: 6:14
Год: 2024
Скачать MP3

Текст песни

હા હા, હો હો
હા હા, હો હો

હો પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી રે દેજે
હો હો પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી તું દેજે
પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી તું દેજે
હવે તારા સંસાર માં તું સુખી થઈને રહેજે

હો તારી મારી વાતો કોઈને ભૂલથી એ ના કહેજે
તારી મારી વાતો કોઈને ભૂલથી એ ના કેજે
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રહેજે

હો તારે મારે ગોંડી જે હતું એ હતું
પણ સમય સંજોગે ભૂલવું પડશે એ બધું
તારે મારે ગોંડી જે હતું એ હતું
પણ સમય સંજોગે ભૂલવું પડશે એ બધું
હો મને જીવવા દેજે શાંતિથી ના નોમ મારું તું લેજે
જીવવા દેજે શાંતિથી ના નોમ મારું તું લેજે
હવે તારા સંસાર માં વાલી તું સુખી થઈને રહેજે
ઓ હો મારા દલડાં ની રોણી તું ભરદે પારકા પોણી

હો તારીખ નક્કી થશે લગ્ન લેવાશે તારા
હસતા હસતા પરણી જાજે હમ સે તને મારા
હો વિધાતા એ ના લખ્યા અમને લેખમાં તમારા
એટલે વિયોગ વેઠવાનું આયુ ભાગમાં અમારા
હો કુટુંબ કાજે લગન કરજે રીત રીવાજે
બીજું શું કેવું તું હમજણી છે હમજી જાજે
કુટુંબ કાજે લગન કરજે રીત રીવાજે
બીજું શું કેવું તું હમજણી છે હમજી જાજે
હો વાલભરી વાતો ને મુલાકાત ભુલાવી દેજે
વાલભરી વાતો ને મુલાકાત ભુલાવી દેજે
હવે તારા સંસાર માં તું સુખી થઈને રેજે
હો હો, વાલો કરજે વરધું તારું ઘર બોનધી ના રહેજે

હો મને ખબર છે કે તને મારા જેવું ચોય નઈ ફાવે
પણ શું કરીએ સમય સારા સારાને ઝુકાવે
હો ભેળું બેહી જમતી તી ભોજન બીજે નઈ ભાવે
મને તારા જેવું હેતથી કોઈ નઈ ખવડાવે
હો દર્દભર્યું દલડું મારું દુવા રોમને કરશે
તને મારા જેવું ને મને તારા જેવું કોક મળશે
દર્દભર્યું દલડું મારું દુવા રોમને કરશે
તને મારા જેવું ને મને તારા જેવું કોક મળશે
હો પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી તું દેજે
પ્યાર મહોબત્ત ની વાતો બધી ભુલાવી તું દેજે
હવે તારા સંસાર માં તું સુખી થઈને રેજે
હો કાન ખોલી ને હાંમબળજે વાત ભૂલી ના તું જાજે