Rang Bhini Radha
Aditya Gadhvi
4:08હે માંના મંદિરમાં હું નમું લઈ અંતરમાં હામ હે માંડી જાપ હું તારા જપું હૈયે તમારૂં નામ હો હો હો હો હો હો હો હો દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા હેત રે અમી વરસાવો આવો રે મારા આંગણીયે એક દી આવો આવો રે મારા આંગણીયે એક દી આવો આજ હું તો જે કંઈ માંડી તારો આધાર છે મારો તું આશરો માં મારો આધાર છે કુમકુમ પગલે પધારો આવો રે મારા આંગણીયે એક દી આવો આવો રે મારા આંગણીયે એક દી આવો હો હો હો હો સૂરજ સરીખું એવું તેજ નું સ્વરૂપ માંનું ચાંદ પણ જાંખો પડે એવું માંડી રૂપ તારૂં જોવા તને લાખો લોકો પગલાં પખાળે પણ માંડી મારી સૌના રે દિલમાં જડે હાજા તાજા હેમખેમ રાખજે માં દયા તારી ધનના ભંડાર ભર્યા રાખજે માં લીલી વાડી ભુલચુક થાય તોય રાખજે માં રેમ તારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી હો માંના રે ચરણમાં મને સ્વર્ગ દેખાય જો નામ તારૂં લેતા મારા દુઃખ ટળી જાય જો તારા દર્શનયા માંડી એકવાર થાય જો માંગુ ના બીજું કંઈ મળી તું જો મળી જાય જો મનમાં હું માંગ લઈને આવ્યો તારી પાસ માં તું જ મારી પુરી કરજે આજ મારી અશ માં હેત રે અમી વરસાવો આવો રે મારા આંગણીયે એક દી આવો આવો રે મારા આંગણીયે કોક દી આવો દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા હેત રે અમી વરસાવો આવો રે મારા આંગણીયે એક દી આવો આવો રે મારા આંગણીયે એક દી આવો આજ હું તો જે કંઈ માંડી તારો આધાર છે મારો તું આશરો માં મારો આધાર છે કુમકુમ પગલે પધારો આવો રે મારા આંગણીયે એક દી આવો આવો રે મારા આંગણીયે એક દી આવો હો હો હો હો હ