Dammar Daak 5 (Dakla)
Aghori Muzik
4:14હે આવો આવો હે મારી જહુબઈ ઝોપડી આવો હે આવો આવો મારી હડકઈબઈ મેલડી આવો માંના પાવા વાગે માંના ભુવા ધૂને માંના પગલાં પડે ટળે દુખડા માંના પાવા વાગે માંના ભુવા ધૂને માંના પગલાં પડે ટળે દુખડા માંની આંખનો પ્રભાવ માંનો મમતા કેરો હાથ ફરે માથે ભાગી જાય બધા ભૂતડા માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ આવે તું તો થઇ જાય ભાગ ઉજળા હે ચોટીલા વાળી હે ભગુડા વાળી હે ચોટીલા વાળી ભગુડા વાળી ચોટીલા વાળી ભગુડા વાળી આવો રમવા રે માંના પાવરીયા તારા આયા ડાકલા જબરા વાગ્યા અરે જોરાવર તારા આયા એ હા હા હા હા ચંડ મૂંડ હણનાર માડીના ઝાલરનો ઝણકાર નીચે પડેલાને ઉગતા કરે એવી મારી માવડીનો ખમકાર ચમકાર મળે એટલા પૂછે ગણો એટલા ખૂટે ભનો એટલા સુખે પડે એટલા ડૂબે ને જટ ચપટી કામ થાય પૂરું જો નામ તારું મુખે મારી સાચી રે સત આ પગને લાગી જો ગરબાની લત કાળીયા ભીલની દેવી આટલી અરજ કે સત બુદ્ધિ તું આપી દે જટ તને રાખું આગળ તો પછી મને કોની વાટ તો મન મૂકી ને તું રમ આજ એવા વગાડું ડમ્મર ડાક કે નાસ્તિક ને અડે પવન તું વ્હાલી છે તારા ખોટા સોગંદ ના ખવાય તું વ્હાલી છે તારા ખોટા સોગંદ ના ખવાય આજ ચોક પુરાયા માવડી આજ રમવા આવો માવડી આજ ચોક પુરાયા માવડી આજ રમવા આવો માવડી આવો ને આવો માવડી તારા પાવરીયા રે આયા રમવા વ્હેલા આવો તારા જાગરિયા આજ આયા રમવા વ્હેલા આવો ખમ્બા ખમ્બા માડી તું રાખે નજર જો પ્રેમની તો ભાંગે કપરા દુઃખ એ હેતના દરિયાવાળી જો મારે તું ફૂંક તો મળે ટાઢક ને તારી આ હૂંફ જો રે ને હારે તો લાગે છે દૂર આ દુઃખની બળ બળ બળ ફરતી ડમરીઓ ને મેં જયારે જયારે કર્યો સાદ કંકુ કેરો હાથ તે ધરિયો મહિસાસુરનો વધ તે કર્યો તું મારા કુળની જનેતા રક્ષા કર બેઠો છુ તને હું વિનવું કે હવે આવી ને ચોકમાં પગલાં કર રાખ કહલ ને જાહો જલાલી તું રાખે તારા છોરું નું જે કરે ખોટું એને આંખે તું રાખે ને આખો ને આખો તું ચંડમુંડ હણનારી મારી રણચંડી ચામુંડ તું થાબડ થાબડ કરે તો આવી જાય મીઠડી ઊંઘ તું વ્હાલનો દરિયો મારી માવલડી તને જોવા આતુર આખું કુળ ને વાગે છે પાવા તું આવીને જૂમ જૂમ જૂમ હે માંના પાવા વાગે માંના ભુવા ધૂને માંના પગલાં પડે ટળે દુખડા માંના પાવા વાગે માંના ભુવા ધૂને માંના પગલાં પડે ટળે દુખડા માંની આંખ નો પ્રભાવ માંનો મમતા કેરો હાથ ફરે માથે ભાગી જાય બધા ભૂતડા માડી વાગે તારા ડાક તારા બાળ કરે હાદ આવે તું તો થઇ જાય ભાગ ઉજળા