Indhana Vinava Gaiti
Aishwariya Majmudar
2:15હું તો ગઇ’તી મેળે (મેળે મેળે) મન (મન મન મન) મળી ગયું એની મેળે મેળામાં હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં, મેળામાં મેળામાં મેળામાં હું તો ગઇ’તી મેળે મેળ મેળાવનાર મેળો (મેળો મેળો) રંગ રેલાવનાર મેળો (મેળો મેળો) મૂલે મુલાવનાર મેળો ભૂલે ભુલાવનાર મેળો મેળ મેળાવનાર મેળો (મેળો મેળો) રંગ રેલાવનાર મેળો (મેળો મેળો) મૂલે મુલાવનાર મેળો ભૂલે ભુલાવનાર મેળો હે ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું ને આંખ લડી ગઇ અલબેલામાં હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં, મેળામાં મેળામાં મેળામાં હું તો ગઇ’તી મેળે