Radhe Radhe Govinda
Aishwarya Majmudar
2:42ઓ ઓ રે ગ માં પ પ ની પ મ સ સ સ સ સ ( હો હો હો ) હે મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢ્યાનાં અંબર વીસરી રે લોલ મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ હું તો પાણીડાંને મસે જોવા નીસરી રે લોલ ઈંઢોણી ને પાટલી વીસરી રે લોલ હે જી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ હે જી સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુથારે ઘડી પીંજણી રે લોલ હે મારી હે મારી મારી શેરીએથી કાનકુંવર આવતાં રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ મુખેથી મોરલી બજાવતા રે લોલ