Dikari
Chintan Prajapati
4:00હો અમે કેટલાંએ જોયા જીવનમાં અમે કેટલાંએ જોયા જીવનમાં અરે કેટલાંએ જોયા જીવનમાં પણ તારા જેવું કોઈ નથી ઓ વ્હાલી મારી તારા જેવું કોઈ નથી હો કેટલાંએ તારા ગગનમાં અરે કેટલાંએ તારા ગગનમાં પણ ચાંદ જેવું કોઈ નથી ઓ વ્હાલી, તારા જેવું કોઈ નથી ઓ કેટલી યાર તું ફેર લાગે છે નઝર ના લાગે, ડર લાગે છે જાણે પરલોક ની પરી હો કોઈની નઝર ન લાગે નહીં ઓ વ્હાલી, તારા જેવું કોઈ નથી હો હો હો હો હા હા હા હા હો હો હો હો હા હા હા હા હો ચહેરો જોઈને હાલ મારો જાણી લે મારા માટે થાઈ આખી રાત ભર જાગી લે હા પથ્થર એટલાં દેવને પૂજી લે વિધાતા ના લેખમાં પણ મેખ એ મારી દે મેખ એ મારી દે હો કેટલી તું મારી care કરે છે હર એક વાત મને share કરે છે સુખ દુઃખ નો સાથી તું હર જન્મ તમે મળજો મને હો જીવ મારા તારા જેવું કોઈ નથી જો હૂં હ્રદય તો તમે છો દબકારો દૂર થશો તો શ્વાસ ખૂટશે અમારો નઈ છૂટે ત્યાં સુધી આપણો સાથવારો જ્યાં સુધી ચાલે તારો મારો ધબકારો તારો મારો ધબકારો હો પહેલી wish મારી યાર તમે છો છેલ્લી ખ્વાહિશ યાર તમે છો તારા થી વધુ કોઈ નહીં હો બીજું કંઈ ન માગું ખુદા તારી પાસે ભવો ભવ ના કરતો જુદા અરે તારા જેવું કોઈ નથી