Valam Malava Vehlo Aavaje (Jivan Saathi 2)

Valam Malava Vehlo Aavaje (Jivan Saathi 2)

Mahesh Vanzara

Длительность: 6:17
Год: 2023
Скачать MP3

Текст песни

હો નકરા વાયદા જુવે એના ફાયદા
ના વિચારે કદી એ મારુ
મળવા જયારે હું બોલાવું ત્યાર એનું બાનું

પ્રેમ તમથી એટલો તમને હું જાન માનું
મારા મનની મુંજવણ મનમાં જાણું
તમને લાગે બાનું

હો વાલમ મળવાને વેલો વેલો આવજે

ઓરે મારા વાલમ મળવાને વેલો વેલો આવજે
મારા કાના મળવાને વેલો વેલો આવજે
તારી રાધા બોલાવે વેલો આવજે

હા તમે વાટડીયું જો જો દલની ડેલીયે
કે તમે વાટડીયું જો જો દલની ડેલીયે
તમને પરણી લઈ જાશું મારી મેડિયે

હો હૈયે હોઠે વાલા એક તારું નામ રે
તારાથી તીરથ મારુ મારુ ધામ રે
કે મનડું સૂનું છે મારુ ગામની શેરીયે
કે મારુ મન લાગ્યું રે સાયબાની મેડિયે
કયારે લઈને જાશો તમારી ડેલીયે

કે તમને પરણી લઈ જાશું મારી મેડિયે

હો દિલ તારું દરિયા જેવું દિલમાં મારે રહેવું
સમજે મારી વાત તો કંઈક કાનોમાં મારે કહેવું

હા હા હમજો તમે થોડું ઘણું કહેવું વાલી મારુ
એવો કોઈ દી ના ઉગે તને ના હમ્ભારું

હો અઠવાડિયામાં એક દિ મારો કાઢને
કેમ કરે છે આવું વાલમ મળવા આવને

હા અરે મારી વાલી તારીને મારી હાલત સેમ રે
કે મને ઠપકો આલો છો ઘણો કેમ રે
હે મારા દિલથી ના જાય તારો પ્રેમ રે

હા વાલમ ખાઈ લોને તમે મારા હામ રે

હો મારા રે જીવનમાં તારી અણધારી યાદો
નિભાવો તો નિભાવી જાણજો કરેલો રે વાદો

હા હા હા હા
મેણા તારા હાંભળી મૈં તો કામ મેલ્યા હેઠા
દિવસો ના ગણ હવે ગણે આંગણીના વેઢા

હો તારી હારે મારી જિંદગીની જીત રે (આ આ)
હમજ્યા તમે મને મારા માટે ઠીક રે

કે હું તો આવી ઉભો તારા મલક રે
કે હવે ખોલી દયો આંખોની તલપ રે
હા હવે દેખાડી દયોને એક ઝલક રે

હા હૂ તો આવી ઉતાવળા રે પગલે

કે તમને પરણી લઈ જાશું મારી મેડિયે