Bhuvapani Karva Jyata Bhuva Mara

Bhuvapani Karva Jyata Bhuva Mara

Dharmik Bamosana

Длительность: 4:27
Год: 2024
Скачать MP3

Текст песни

હો ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
ખમા માડી ખમા
એ ડાચેણો ના દેશમો  કોમરુ દેશમો, ખભે નોખ્યો ખેહ ન પાઘડી વાળા વેશ મો
હે મા
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા

ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા
ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા
પસી જેણા જેણા ઘુઘરા વાગતા તા
માતા ના કંકુ પગલિયા પડતા તા

મારા લુગડા પર માર્યું તુ થીગડા પર થીગડુ
દુબળઈ જોઈ ન દેરુ જાગ્યું મારા બાપનુ
જાગી મા આયી
સાઇકલ નો વેત નતો ગાડી ઓ તું લાઈ
બજારે બેહાળ્યા કેડ બોધિ રળવા આયી
નથી પૂજ્યો જોળ પાટિયો કે પડી જાય પાટીયો
મુછ ના ઓકડા અધ્ધર રાખે દઇ તેણ આ દેવી યો
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
ટીના બાપુ ની મેલડી મળી અપ્પુરાજા ને મારા

ગણો નેહાળ કે માસ્તર, તું જ મારું ભણતર
ડગે ચોથી જીવન તું પાયો ને ચણતર
કપાળ ની તું મા ટીલડી
ફુલ કહો ફોરમ કહો તું જ લીલીવાડી
વધતી રાખજે વેલ જોજે હુકાય ના માડી
કોઈ શીખવા ને જાય કોઈ સાધવા ને જાય
મારે ચોય ના જવું પડે માતા જાદુગર પૂજાય
અલ્યા ભઈ ભુવાપણી કરવા જયાતા ભુવા મારા
પસી દોઢ આલી ધુણવા આયા માતા મારા
રણજીતસિંહ ઘનશ્યોમસિંહ ના U.S.A. મા સુખ ના દાળા
સિધ્ધરાજસિંહ અપ્પુ રાજા ભુવાજી ની બોલબાલા
મેલડી વડુ માં સ્મશાન કા રાજા ના ચડતા દાળા