Sita Ne Ram

Sita Ne Ram

Gaman Santhal

Длительность: 5:45
Год: 2025
Скачать MP3

Текст песни

હો પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતાને રામ

હો તારી સાથે જોડાયેલું રેશે મારૂં નામ
તારી સાથે જોડાયેલું રેશે મારૂં નામ
ગયા જન્મે હશું આપણે સીતાને રામ
હો મનમાં જોડે વનમાં જોડે
જીવશું જન્મો જન્મ જોડે
હો પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતાને રામ
હો હો ગયા જન્મે હશું આપણે સીતાને રામ

હો યુગ વીતે જુગ વીતે ને સમય બદલાય
તોયે તારો ને મારો પ્રેમ નહિ ઓછો થાય

હો હૈયાનો હેત કદી ના ઓછો થાય
તારૂં ને મારૂં નામ જોડે બોલાય
હો તને બનાઈ મારા માટે
મને બનાયો તારા માટે
પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતાને રામ
હો વ્હાલી ગયા જન્મે હશું આપણે સીતાને રામ

હો સાથે જીવશું સાથે મરશું
નવા ચહેરા સાથે પાછા રે મળશું
હો વિધાતાને કાયમ વિનંતી રે કરશું
ભવે ભવ અવતાર સાથે રે ધરશું
હો તારા વિના હું શું અધુરો
મારા વિના છે તું અધુરી
હો પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

હો હો તારી સાથે જોડાયેલું રહેશે મારૂં નામ
તારી સાથે જોડાયેલું રહેશે મારૂં નામ
ગયા જન્મે હશું આપણે રાધાને શ્યામ
હો ગયા જન્મે હશું આપણે સીતાને રામ
ગયા જન્મે હશું આપણે સીતાને રામ
ગયા જન્મે હશું આપણે સીતાને રામ