Aadat
Gaman Santhal
4:44દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે સાચું તને કવ તું મારા માટે બઉ લકી છે અલી છોડી ને ક્યાં નહિ જવ તું મારા માટે બઉ લકી છે આ મારા જીવન માં આવ્યા છો તમે લઇને ખુશીયો હજાર જોયેલા સપના પુરા થયા છે જ્યાર થી મળી તું યાર તું મારા માટે બઉ લકી છે દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે જીવન સાથી તું મારા માટે બઉ લકી છે હો મહોબ્બત ના માર્ગે મળ્યા છો મુજને માનું છું ખુદને બઉ નસીબ દાર ના ધારેલું ના વિચારેલું પલમા મને બધું મળી ગયું યાર જ્યાર થી મળ્યો છે તારો સાથી મુજને જોને યાર નવા જીવન ની થઇ છે આજે મારે નવી શરૂઆત તું મારા માટે બઉ લકી છે દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે સાથી તું મારા માટે બઉ બઉ લકી છે તું મળીને ના બીજી કોઈ જરૂર છે ભગવાન પાસે દિલ કાંઈ ના માંગે દુઆ છે એટલી પ્રેમ ને મારા જોજે કોઈ ની નજર ના લાગે આવે તે પ્રેમ લખ્યો જીવન માં વિધાતા તારો આભાર પ્યાર એવો મળ્યો આભવ માં મુજને કે જિંદગી બદલાઈ યાર તું મારા માટે બઉ લકી છે દિલ થી તને કવ તું મારા માટે બઉ લકી છે સાચું તને કહું તું મારા માટે બઉ લકી છે જીવન સાથી તું મારા માટે બઉ લકી છે અલી ઓ તું મારા માટે બઉ લકી છે ઓ સાથી તું મારા માટે બઉ બઉ લકી છે