Tu Mara Mate Angat Chhe
Gopal Bharwad
4:50હો ઓ મારું દિલ હડગે સે એમ આ મંડપ હડગતો હોત મંડપ હડગતો હોત ઓ મારું દિલ હડગે સે એમ આ મંડપ હડગતો હોત ખુશીઓ નઈ તારા આંગણે માતમ મનાતો હોત તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહો મારે હોત હો ઓ દિલ માં સે ચોક પ્રેમ નકર તને ઉઠાવી લોંત મારી રે આંખોમાં ના આમ આહુડા રે હોત તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહોમા રે હોત હો આજ સુધી અમે હતા દુઃખથી અજાણા દુઃખ શું કેવાય હમજ્યા દલડાં ધવાણા (દલડાં ધવાણા) હો તારા જેવા બેશરમાં અમે જો હોત કોઈ ના મીઢોણ તને બાંધવા ના દોત તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત હો સમજી ગયા અમે માણસોના મતલબ રે ખોટી લગાડી તારા પ્રેમની અમે લત રે હો ઓ નાગણ નતી તોય દિલને માર્યો ડંખ રે તને કઈ કઉ તો લાગે પ્રેમને કલંક રે હો નથી દુનિયાથી ડરતા હાથ મજબૂરી એ બાંધ્યા તે પ્રેમ માં ફસાવી મારા કાળજા રે વાઢ્યા કાળજા રે વાઢ્યા હો તારી જેમ મારો પ્રેમ જો મતલબ નો હોત તો તો મારી જાન તને ખબર પડી જોત તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત તું મારો પ્રેમસે જો જીદ હોત તો બાહોમા રે હોત હો ઓ તું જીવસે મારો એમ કઈને જીવ રે લુટી ગયાં બેવફા શું જાણે અમે કેટલા તુટી ગયા હો ઓ તે શીખવાડ્યું બેવફા કોઈને પોતાનું ના માનવું કાલ હતી મારી આજે બીજાની જાન તુ હો ઓ વીત્યાં દિવસો રે વિચારી મારુ લોહી રે ઉકળે ખોટી સ્માઈલ કરીને તમે મળતા અમને મુખડે મળતા અમને મુખડે હો ઓ મારું દિલ હડગે સે એમ આ મંડપ હડગતો હોત ખુશીઓ નઈ તારા આંગણે માતમ મનાતો હોત તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહો મારે હોત તું મારો પ્રેમ સે જો જીદ હોત તો બાહો મારે હોત